Nazariya..નજરિયા..



એક વાર એક આંધળો છોકરો પોતાનિ ટોપિ ઉંધિ મુકિને એક ભિડ-ભરેલ બજારમાં એક ઓટલા પર બેઠો હતો. તેનિ બાજુમાં એક બોર્ડ મુકેલુ હતુ, જેમાં લખેલુ હતુ - " હું આંધળો છુ, મારિ મદદ કરો ". એનિ ટોપિમાં માત્ર કંઇક ગણિ શકાય તેટ્લા સિક્કા હતા. એક સજ્જન માણસ ત્યાંથિ પસાર થતા હતા. એ બોર્ડ જોઇને ત્યાં ઉભા રહ્યા. એમણે કંઇક વિચાર્યુ, પછિ હસવાં માંડ્યા. તેમણે પોતાના પાકિટમાંથિ થોડા પૈસા કાઢિ એનિ ટોપિમાં મુક્યા. એનુ બોર્ડ ઉંધુ કરિ કંઇક લખ્યું. પછિ તે બોર્ડ તેનિ જ્ગ્યા પર પાછુ મુકિ દિધુ, પણ એ રિતે કે લોકો એનુ વાક્ય વાંચિ શકે.

થોડા જ સમય માં બાળકનિ ટોપિ સિક્કાથિ સારિ એવિ ભરાઇ ગઇ. સજ્જન માણસ પોતાનુ કામ કરિને પાછા એ બાળક પાસે જવા લાગ્યા. એ પાછા એ બાળક પાસે પહોચ્યા. બાળક એમના પગ નાં અવાજથિ એમને ઓળખિ ગયો. એને તરત પુછ્યુ, :" હે મહનુભવ, તમે આ બોર્ડ પર શુ લખિ ને ગયા હતાં? " એમણે કહ્યુ, મે એનિ પર એજ લખ્યુ હતુ જે સાચુ જ છે, પણ બિજિ રિતે. મે લખ્યુ કે, " દુનિયા કેટલિ સુંદર છે, પણ હુ તેને જોઇ નથિ સકતો."

સાર : એક વાત ને હંમેશા બે રિતે જોવિ જોઇએ,
પણ એમાંથિ સારિ વાત જરુર જોવિ જોઇએ.
------------------------------------------------------------------------------

सिर्फ़ १३ - १४ माह पहले जो सेंसेक्स २१,००० था, आज ९,००० हो गया हे | ११ माह पहले कई विशेशग्य व निवेशक दीर्घावधि पूंजी निवेशा की बात कर रहे थे | आज ९,००० पर कोई निवेशा नही करना चाहता | आशचर्य ! क्या अब दीर्घावधि मैं सभी भारतीय उद्योग जगत की महारथी कम्पनी या डूब जायेगी या ख़तम हो जायेगी?

वोरेना बफेट, जो आज के सबसे धनवान व्यक्ति हैं, ने सभी वास्तविक दीर्घावधि वाले निवेशकों को दीर्घ मुनाफे के लिए संदेश दिया हैं की : -

जब लोग खरीदने के लिए दौड़ रहें हो,
आप डरिये |
जब लोग खरीदने से डर रहे हों ,
आप खरीदें |

No comments: