Showing posts with label મા. Show all posts
Showing posts with label મા. Show all posts

મા

તમે મા બાબતે કેટલું જાણો છો ?

ગ્મે તેટલી ઉમરના છોકરા કે છોકરીને ઍક સવાલ પૂછો કે મા કેવી છે? તમને મોટાભાગે ઍક જ જવાબ મળશે - ફૂલ્થી પણ કોમળ અને ક્યારેક પત્થરથી પણ સખ્ત. માતાનુ દ્રેક ક્ષ્ણ બદલાતા આ રૂપ તમે પણ જોયુ હશે અને ક્યારેક ટી જોઈને તમને નવાઈ પણ લાગી હશે ને? ક્દી વીચાર આવતો હશે કે માતાનો વ્યવહાર કેમ ક્દી ઍક સરખો નથી રેહ્તો?

મા વીશે આ નહી સમજાય પણ જે મા છે તે જ જાણે છે, કે પછી તમે મા બનશો ત્યારે તમને સમજાશે. શબ્દો , રીતભાત બદલશે પણ મા નહી. મા યથાવત રહે છે. માનુ અમુક વર્તન આપણને સમજાતુ નથી.

** પણ મા તે મા બીજા બધા વગડાના વા.
** દ્રેક બાબતેમાં માતા આપણને ટોકે છે કે આ કર તે ના કર, આમ નહી રેહ્વાનુ - છોકરાને આ જ શીખવાડ્યુ છે? આ બધુ આપણા માટે મા ઈ બધુ સાંભળી લીધુ. આપણા ઉછેર દરમ્યાન આપણને કશી કુટેવ ના પડે તેનું કાયમ ધ્યાન લીધુ.
** પોતાના મનમાં અનેક ફ્રયાદો, આરોપ, આંસુઅઓ છુપાવી લઈ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કયરા વીના, કેમ? કેમ કે ઍ મા છે.

*** ન હી માતા સમો ગુરુ:, ઍન હી માતા સમો સ્ખા, ન હી માત સ્મમ સુખમ્, માતા પરમ દૈવતમ. *****

*** સ્નતાન ને માતાની લાગણી ની પ્રવા નથી હોતી, પ્ર્તુ માતાની લાગણી ક્યારેય ઓછી થતી નથી. સ્નતાન આ વાત ત્યારે જ સમજે છે જ્યારે તેઓ મા-બાપ બને છે.

માતા-પિતાની છત્ર છાયા

હયાત માતા-પિતા ની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…

હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આશિવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…

હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે…

લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નિહ્ મળે, પછી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…

માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે, અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…

સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,પછી કીનારે છીપલા વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…

પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…

સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…

માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્યછે, પછીસમનામ સત્ છે બોલીને શું કરશો…

પૈસા ખચૅતાં સઘળુ મળશે, માતા-િપતા મળશે નિહ્, ગયેલો સમય નિહ આવે, લાખો કમાઇ ને શું કરશો…

પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્ મળે, પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…?