... રવિવાર છે. શાંતિથી ઉઠવાનુ. એ તો સમજ્યા. પણ પછી શું મને તો કંટાળો આવવા લાગ્યો ટીવી જોવા બેસ્યોૢ પણ ત્યાંય બધુ બકવાસ કંટાળો વધુ ને વધુ આવા લાગ્યો વિચાર આવ્યો કે લાવ બહાર ફરવા જાઉ. પણ બાપરે આ ગરમી એ તો ..... તમને નથી લાગતુ કે આપણે આ ગરમી નો કોઇ ઉપાય કરવો જોઇએ... તો આ ગ્લોબલ વોર્મિંગ માટે ના કોઇ ઉપાય બતવો મને.
હાશ હવે રવિવાર નો દિવસ કંટાળા જનક નહિ લાગે કેમકે હવે રવિવારે આજ તો ઉપાય શોધવાના ને હવે ઉપયોગ મા પણ લાવવાનાૢ ખરુ ને......