॥ સ્વર્ગની સરકાર ॥


॥ સ્વર્ગની સરકાર ॥



વડાપ્રધાન = મહાદેવજી

રાષ્ટ્રપિત= શ્રી ગણેશજી

અદ્યક્ષ = વિષ્ણુ ભગવાન

સંરક્ષણ = હનુમાનજી

ગ્રુહ ખાતુ = બ્રહમાજી

નાણાખાતુ = શ્રી લક્ષ્મીજી

પુરવઠા ખાતુ = અન્નપુર્ણા દેવી

શિક્ષણ ખાતુ = સરસ્વતી દેવી

ક્રુષિ ખાતુ = શ્રી મેઘરાજ

સિંચાઇ ખાતુ = શ્રી ઇન્દ્ર

આરોગ્ય ખાતુ = અશ્વિન કુમાર

સંદેશા વ્યવહાર = શ્રી નારદજી

સેનાપિત= કાર્તિક સ્વામી


॥ જય ભગવાન ॥